Skip to main content

26 જાન્યુઆરી 2020

દરેકે એક દેશભક્ત તરીકે 26 મી જાન્યુઆરીના દિવસે વહેલી સવારે ધ્વજવંદન પ્રસંગ પર અવશ્ય જવું...

Comments

Popular posts from this blog

મહુડી સુપ્રસિદ્ધ જૈન મંદિર

મહુડી એક પ્રાચીન સ્થળ છે મહુડીને મધુપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે, મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર ( દાદા )નું મોટું પદ્મપ્રભુનું જેન મંદિર છે, અહી તેંજ દેશવિદેશમાં પણ આ મંદિર જગવિખ્યાત છે , મહુડીની સુખડી ફેમસ અને સ્વાદિષ્ટ છે એવું કહેવાય છે કે આ સુખડીને બહાર ક્યાય લઇ જઈ શકાતી નથી પરંતુ શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અનુસાર અહી આવે છે અને દાદાને વિનવીને આ સુખડીની પ્રસાદી ઘરે તો લઇ જ જતા હોય છે કેમ કે છેક દેશ વિદેશથી પ્રવાસ ખેડીને આવે અને પ્રસાદી ઘરે લઇ જવી પડે એ આશયથી.... જે ગુજરાતના ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામાં આવેલું પવિત્ર અને પ્રખ્યાત તીર્થ કેન્દ્ર છે. મહુડી સાબરમતી નદીના કિનારે આવેલું રમણીય સ્થળ છે અહીનું વાતાવરણ એકદમ ખુશનુમા અને રમણીય છે, આ સ્થળની એક ખાસિયત છે કે અહી દરરોજ યાત્રાળુઓ,પ્રવાસીઓ તેમજ અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે,  અહી સરસ મજાનું બજાર છે, બજારમાં સીજન પ્રમાણે ઠંડા પીણા,ગરમા ગરમ નાસ્તો ( ગોતા,ફાફડા ) ગુજરાતી સ્વાદિષ્ટ થાળી, છાસ , લસ્સી, બોર, આમળા , કેરીની સેકેલી ગોટલી, ખાતી આંબલી, લીલી વરીયાળી અને કોઠીમડા વગેરે જેવી ખાવાની ચીજો પણ મળે છે . તો વાચકમિત્...

જન્માષ્ટમી - અનોડીયા ડોડીપાળ

દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સરસ મજાના સાંસ્કૃતિક  કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં જય યોગેશ્વર બાળમંડળનાં તમામ ભૂલકાઓ, શ્રી અંબિકા નવયુવકમંડળના તમામ સભ્યો અને ગામ આખાના સહયોગ અને આશીર્વાદથી આ પ્રોગ્રામમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય છે ગામમાંથી દરેક લોકો દ્વારા ફાળો આપવામાં આવે છે, મોટા દાતાશ્રીઓ દ્વારા પણ મોટી રકમનું કે સેવાનું દાન મળી રહે છે. આ આયોજન 1 મહિના અગાઉ તૈયાર કરવામાં આવે છે...                       આ બાળમંડળના બાળ સભ્યો છે  સ્ટેજ પ્રોગ્રામ જોવા માટે નીચેની લિંક ઓપન કરો. https://www.youtube.com/watch?v=PDQQYlTNGsk ખરેખર મજ્જા આવી જાય છે ....... આ પોસ્ટ ગમે તો આ લિંક શેર કરો જેથી વધુ દર્શકો સુધી પોસ્ટ પહોંચી શકે 

News Anodiya || આઝાદીના 75 વર્ષે પણ અનોડીયા ગામ માળખાકીય વિકાસથી વંચિત

28.01.2022 Page No. 4 News