દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં જય યોગેશ્વર બાળમંડળનાં તમામ ભૂલકાઓ, શ્રી અંબિકા નવયુવકમંડળના તમામ સભ્યો અને ગામ આખાના સહયોગ અને આશીર્વાદથી આ પ્રોગ્રામમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય છે ગામમાંથી દરેક લોકો દ્વારા ફાળો આપવામાં આવે છે, મોટા દાતાશ્રીઓ દ્વારા પણ મોટી રકમનું કે સેવાનું દાન મળી રહે છે. આ આયોજન 1 મહિના અગાઉ તૈયાર કરવામાં આવે છે... આ બાળમંડળના બાળ સભ્યો છે સ્ટેજ પ્રોગ્રામ જોવા માટે નીચેની લિંક ઓપન કરો. https://www.youtube.com/watch?v=PDQQYlTNGsk ખરેખર મજ્જા આવી જાય છે ....... આ પોસ્ટ ગમે તો આ લિંક શેર કરો જેથી વધુ દર્શકો સુધી પોસ્ટ પહોંચી શકે
મિત્રો, અમારી Youtube Channle " HITU ANODIYA " ને સબસ્ક્રાઈબ કરો ,અમારા વીડિઓ Like કરો અને Share કરો. https://www.youtube.com/watch?v=PDQQYlTNGsk